ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર ની શરૂઆત 2018માં એક બીજ રોપવા માં આવ્યું જે આજે 2025 માં મોટું વટવૃક્ષ તરીકે ની નામના ધરાવે છે ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર સંસ્થા નો મુખ્ય હેતુ નાના માં નાના વ્યક્તિ ને એક સન્માન સ્ટેજ દ્વારા પૂરું પાડવા માં આવે જેથી તેઓ દ્વારા કરવા માં આવતી કામગરી માં તેઓ વધુ સારી રીતે કામગીરી કરી સકે અને સમાજ તેમજ પોતાના પરિવાર નું નામ રોશન કરી શકે ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર દ્વારા 2018 થી 2025 સુધી 7 વર્ષ માં 5000 થી પણ વધુ કલાકાર પત્રકાર મિત્રો,સમાજસેવક મિત્રો ,શિક્ષક મિત્રો , વિડિયો ક્રીએટર મિત્રો ,બિઝનેસ મેન મિત્રો નું સન્માન કરી ચૂક્યા છીએ અને આગમી સમય માં વધુ માં વધુ લોકો ને સન્માન મળે અને પોતાના પરિવાર તેમજ રાજ્ય નું નામ રોશન કરે તેવી શુભકામના સહ ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર ના કાર્યક્રમ માં મુંબઇ થી ખાસ તારક મહેતા કા ઉલટા ચશ્મા ના સ્વ નટુકાકા અબ્દુલ.હાથીભાઈ , તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી હિતેન કુમાર. ફિરોઝ ભાઈ ઈરાની ,. સાથે ગુજરાત ના સંગીત ની દુનિયા માં નામના ધરાવનાર કાજલ મહેરીયા ,વિનય નાયક ,દિવ્યા ચૌધરી ,તોરલ રાઠવા, પારુલ રાઠવા , કમલેશભાઈ બારોટ.જયેશભાઈ બારોટ .ઉમેશભાઈ બારોટ .ધર્મેશ બારોટ . ડાન્સ ઈન્ડિયા ડાન્સ ફેમ કમલેશભાઈ બારોટ જેવી નામાંકીત હસતી ઓ હાજર રહી ને સન્માન મેળવી ચૂકી છે ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર દ્વારા હર હંમેશ તમામ મિત્રો ના હિત અને રક્ષણ માટે કાર્યરત સેક્શન 8 g અંતર્ગત ભારત સરકાર માં ngo તરીકે રજિસ્ટર સંસ્થા છે જેની તમામ વિગતો જાહેર હિત માટે છે.

 

 

 

GCMA CONSUMER PROTECTION FEDERATION

PAN -AAJCG9948D,Registration:  (URN). AAJCG9948DE20221